• Home
  • Gujarat
  • Ahmedabad Aaspass
  • Barwala
  • સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા જળ બચાવોે અંતર્ગત બાઈક રેલી

સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા જળ બચાવોે અંતર્ગત બાઈક રેલી

બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે તા.31-3-18ને શનિવારના રોજ હનુમાન...

DivyaBhaskar News Network | Updated - Mar 26, 2018, 03:45 AM
સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા જળ બચાવોે અંતર્ગત બાઈક રેલી
બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે તા.31-3-18ને શનિવારના રોજ હનુમાન જયંતિ મહોત્સવ તથા જળ બચાવો, વૃક્ષ બચાવો અભિયાન અંતર્ગત મંદિરના કોઠારી સ્વામી વિવેકાસાગરદાસજી અથાણાવાળા, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી. પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી અને પાર્ષદ્ શ્રી નિલકંઠ ભગત વગેરે સંગ મંડળના માર્ગદર્શન હેઠળ તા. 23-3-18ના રોજ સવારે 8 કલાકે 500થી વધારે બાઈક સવાર ભક્તોની રેલી કષ્ટભંજન હનુમાનજી મંદિરના ચોકમાંથી નીકળી આજુબાજુના ગામડાઓમાં ફરી હતી.

X
સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા જળ બચાવોે અંતર્ગત બાઈક રેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App