ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» બરવાળામાં દર્દીઓને દેશી ચણા-દુધનું વિતરણ

    બરવાળામાં દર્દીઓને દેશી ચણા-દુધનું વિતરણ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 23, 2018, 03:45 AM IST

    બરવાળા | બરવાળા તાલુકાના નાવડા ગામે તાલુકાના ગામડાના ક્ષયરોગના દર્દીઓને રામજીભાઈ મોનાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ...
    • બરવાળામાં દર્દીઓને દેશી ચણા-દુધનું વિતરણ
      બરવાળામાં દર્દીઓને દેશી ચણા-દુધનું વિતરણ
      બરવાળા | બરવાળા તાલુકાના નાવડા ગામે તાલુકાના ગામડાના ક્ષયરોગના દર્દીઓને રામજીભાઈ મોનાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓધવજીભાઈ હસ્તે ક્ષયરોગના દર્દીઓને સારવાર દમિયાન એક કિલો દીશી ચણા અને ગાયના દુધ તેમજ એક એક પ્રોટીન પાવડરના ડબ્બાનું વિતરણ કરવામા આવ્યું હતું. ક્ષયરોગના દર્દીઓને પોસ્ટીક ખોરાક પુરો પાડવાનું આવુ ભગીરથ કાર્ય કરવા બદલ આરોગ્ય ટીમન તમામ સ્ટાફ દ્વારા તેમનો આભાર માન્યો હતો. બરવાળા તાલુકાના એસ.ટી.એસ. રામદેવ સંજ્યભાઈ ની આવી પ્રેરણા દાયક કામગીરી બદલ પ્રા.આ.કેન્દ્ર નાવડા દ્વારા તેમનો આભાર માન્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બરવાળામાં દર્દીઓને દેશી ચણા-દુધનું વિતરણ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `