Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » બોટાદ આરાધના શૈક્ષણિક સંકૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

બોટાદ આરાધના શૈક્ષણિક સંકૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 02:50 AM

બરવાળા | બોટાદના આરાધના એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત નવુ સોપાન વિકાસ વિદ્યાલય ધોરણ ૧ થી ૧૨ નવા વર્ષથી શરૂ થઈ...

  • બોટાદ આરાધના શૈક્ષણિક સંકૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
    બરવાળા | બોટાદના આરાધના એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત નવુ સોપાન વિકાસ વિદ્યાલય ધોરણ ૧ થી ૧૨ નવા વર્ષથી શરૂ થઈ રહ્યુ હોવાથી શ્રી જે.એમ.એન્જી.કોલેજ અને આરાધના સાયન્સ કોલેજ (બી.એસ.સી.) દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસીમીયા ટેસ્ટ કરવામા આવ્યો હતો. આ કેમ્પમા કોલેજના ટ્રસ્ટીઓ, સ્ટાપગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ૫૧ બોટલ બ્લડનું ડોનેટ કરવામા આવ્યું હતું. આ કેમ્પ માં ભાવનગર બ્લડ બેંકની ડોક્ટરની ટીમ ઉપસ્થિરત રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ