બરવાળમાં જુડોની સ્પર્ધામા સાકરિયા કોલેજની સિદ્ધિ

બરવાળા | મહારાજા સયાજીરાવ ભાવનગર યુનિર્વસિટી દ્વારા આયોજિત આંતર કોલેજ જુડો સ્પર્ધા ભાવનગર ખાતે યોજાયેલ હતી. આ...

DivyaBhaskar News Network | Updated - Feb 20, 2018, 02:50 AM
બરવાળમાં જુડોની સ્પર્ધામા સાકરિયા કોલેજની સિદ્ધિ
બરવાળા | મહારાજા સયાજીરાવ ભાવનગર યુનિર્વસિટી દ્વારા આયોજિત આંતર કોલેજ જુડો સ્પર્ધા ભાવનગર ખાતે યોજાયેલ હતી. આ સ્પર્ધામા બોટાદની શ્રી.વી.એમ સાકરિયા મહિલા કોલેજની બહેનોએ ભાગ લીધો હતો. જેમા ૭૨ કીલોની કેટેગરીમા અમૃતા આર.પરમારે દ્રિતીય ક્રમ પ્રાત્પ કરી સાકરિયા કોલેજનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ કોલેજના ટ્રસ્ટી, પ્રિ. ડૉ.શારદાબેન પટેલ અને રમતગમત વિભાગના પ્રા.રેખાબા પરમારે અભિનંદન પાઠવ્યા હતા.

X
બરવાળમાં જુડોની સ્પર્ધામા સાકરિયા કોલેજની સિદ્ધિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App