તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજવીરસિંહ નરેશભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજવીરસિંહ નરેશભાઇ

બરવાળા | બોટાદજિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી અને જિલ્લા યુવામોર્ચા પ્રમુખ દ્વારા બોટાદ જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠન હોદ્દેદારો ની ભલામણથી બરવાળા તાલુકા યુવાભાજપ પ્રમુખ તરીકે રવીરાજસિંહ બળવંતસિંહ પઢીયાર અને મહામંત્રી તરીકે નરેશભાઈ ધરમશીભાઈ ગોળકિયાની નિમણુંક કરવામા આવી છે. નિમણુક ને બરવાળા ભાજપ દ્વરા સ્વીકારી શુભેચ્છા પાઠવી હતી.

બરવાળા તાલુકા યુવા ભાજપ પ્રમુખ,મહામંત્રીની વરણી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો