Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » બરવાળામાં અવિષ્કાર એજ્યુ. ટ્રસ્ટ દ્વારા સંચાલીત સરસ્વતી પ્રા.શાળા અને સંસ્કારભારતી

બરવાળામાં અવિષ્કાર એજ્યુ. ટ્રસ્ટ દ્વારા સંચાલીત સરસ્વતી પ્રા.શાળા અને સંસ્કારભારતી

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:40 AM

બરવાળામાં અવિષ્કાર એજ્યુ. ટ્રસ્ટ દ્વારા સંચાલીત સરસ્વતી પ્રા.શાળા અને સંસ્કારભારતી વિદ્યામંદિર બન્ને શાળાનો...

  • બરવાળામાં અવિષ્કાર એજ્યુ. ટ્રસ્ટ દ્વારા સંચાલીત સરસ્વતી પ્રા.શાળા અને સંસ્કારભારતી
    બરવાળામાં અવિષ્કાર એજ્યુ. ટ્રસ્ટ દ્વારા સંચાલીત સરસ્વતી પ્રા.શાળા અને સંસ્કારભારતી વિદ્યામંદિર બન્ને શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ વાર્ષિકોત્સવ પ્રસંગે બંને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બંને શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના લોકનૃત્યો, ગરબા, રાજસ્થાની, ટીપ્પણી, મિક્ષરાસ, તલવાર રાસ, હિલ્મી નૃત્યો અને પાર્ટ ઓફ ધન્યધરા સૌરાષ્ટ્રનું નાટક રજૂ કરી ઉપસ્થિત મહેમાનો, વાલીઓને મંત્ર મૂગ્ધ કરી દીધા હતા.આ વાર્ષિકોત્સવ પ્રસંગે બરવાળા પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ પ્રતાપસંગભાઈ બારડ, દિલુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ ચેરમેન એ.પી.એમ.સી., ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending