તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • શ્રી સમન્વય શૈક્ષણિક સંકુલમાં ગુરુ પુર્ણિમાની ઉજવણી કરાઈ

શ્રી સમન્વય શૈક્ષણિક સંકુલમાં ગુરુ પુર્ણિમાની ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | શ્રીસમન્વય શૈક્ષણિક સંકુલ ભાંભણ (બોટાદ) ના વિશાળ પટાંગણમાં ગુરુપુર્ણિમાંનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો. જેમા સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ એમ સોનાણી, બીબીએ/એમબીએ કોલેજના હેડ ડો.ગર્ગ , શાળાના આચાર્ય નટુભાઈ સમલીયા, ઉપઆચાર્ય રવિભાઈ ગઢવી તેમજ સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં ધો.૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમાં ધો.૧ થી ૧૨ વિદ્યાર્થીઓએ ગુરુનો મહિમા. ભાજન, ધૂન, તેમજ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ જાંબુકિયા દ્વારા કરવામા આવ્યું હતું. કાર્યક્રમ ને તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...