• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • બરવાળામાં સમન્વય શૈક્ષણિક સંકુલ ભાભણ ખાતે શિક્ષકદિન ઉજવાયો

બરવાળામાં સમન્વય શૈક્ષણિક સંકુલ ભાભણ ખાતે શિક્ષકદિન ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | સમન્વયટ્રસ્ટ સંચાલિત સમન્વય શૈક્ષણિક સંકુલ ખાતે શિક્ષકદિન ની ઉજવણી કરવામા આવી હતી. જેમાં આશરે ૮૦ જેટલા વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ વિવિધ પ્રવ્રુતિ માં પણ જોડાયા હતા. વિધાર્થી પોતે એક દિવસ માટે શિક્ષક બની શિક્ષકની તમામ જવાબદારી સ્વીકારી એક દિવસ માટે વિધાર્થીઓએ પોતે શિક્ષક બની સંકુલમાં શૈક્ષણીક કાર્ય ક્ર્યું હતુ.જેને લઇ તમામ વિધાર્થીઓને સંકુલના સંચાલક ધિરુભાઇ સોનાણી અને શિક્ષકોએ વિધાર્થીઓને અભીનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...