રતનવાવ શાળાના બાળકોએ પાકિસ્તાનની બોર્ડર નીહાળી

બરવાળા | રતનવાવ ગામની પ્રાથમિક શાળામા દોરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત નડાબેટનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ...

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2018, 02:15 AM
રતનવાવ શાળાના બાળકોએ પાકિસ્તાનની બોર્ડર નીહાળી
બરવાળા | રતનવાવ ગામની પ્રાથમિક શાળામા દોરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત નડાબેટનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસમા બાળકોએ ભારત અને પાકિસ્તાનની સીમા પર જઈ બી.એસ.એફ ના સૈનિકોની મુલાકાત લઈ તેમની કાર્યશૈલીથી માહિતગાર થયા હતા.

રતનવાવ પ્રાથમિક શાળામા સ્વ. મંજુબેન ત્રિકમલાલ શાહાના સ્મરણાર્થે ભાવેશભાઈ શાહ અને આશિષભાઈ શાહ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ઉનાળામા ઠંડુ પાણી મળી રહે તે માટે વોટર કુલર ભેટમાં આપ્યું હતુ.

X
રતનવાવ શાળાના બાળકોએ પાકિસ્તાનની બોર્ડર નીહાળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App