Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » બરવાળામાં પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ કરાયું

બરવાળામાં પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ કરાયું

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 02:15 AM

બરવાળા | ટીબી એ અતિ ગંભીર પ્રકારનો રોગ ચેપી રોગ છે. આ રોગ થી પીડાતા લોકોને બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રોટીનયુક્ત...

  • બરવાળામાં પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ કરાયું
    બરવાળા | ટીબી એ અતિ ગંભીર પ્રકારનો રોગ ચેપી રોગ છે. આ રોગ થી પીડાતા લોકોને બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ કરાયું હતું. ટીબીનું નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ઉપર મફત થાય છે. ડૉ. વિજય પ્રજાપતીના માર્ગદર્શન અને ડૉ.નીકુંજ ડોબારીયા, આરોગ્ય કેન્દ્ર બરવાળાના નર્સીંગ સ્ટાફ દ્વારા આવા ઉમદાકાર્ય દ્વાવા ટીંબીના દર્દીઓને પોષણયુક્ત આહાર અપાયો હતો. આ કાર્યમા દાતાઓ અમીનચંદ દોશી, ધવજીભાઈ રામજીભાઈ , ડો.વીપુલ ચાસીયા, રૂપાબેન બાવીશી, જસમતભાઈ, આસીફભાઈ ગાંજા દ્વારા દર્દીઓને મદદ મળી રહે તે માટે બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયભાઈ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending