Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » વહીયા ગામની પ્રા.શાળામા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ

વહીયા ગામની પ્રા.શાળામા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:15 AM

બરવાળા | બરવાળા તાલુકાના વહીયા ગામની પ્રા.શાળામા બરવાળા હેલ્થ ઓફીસના ડોકટરો દ્વારા ક્ષયરોગ અવરનેશ કાર્યક્રમ...

  • વહીયા ગામની પ્રા.શાળામા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ
    બરવાળા | બરવાળા તાલુકાના વહીયા ગામની પ્રા.શાળામા બરવાળા હેલ્થ ઓફીસના ડોકટરો દ્વારા ક્ષયરોગ અવરનેશ કાર્યક્રમ યોજાયો હતો. ક્ષયરોગ ગંભીર પ્રકારનો ચેપી રોગ છે.ભારત દેશમા આ રોગથી રોજના એક હજાર લોકો મૃત્યુ પામે છે. જેને લઈ બરવાળા તાલુકાના લોકોને ક્ષયરોગની જાગૃતિ અને તેના માટે અર્વનેશ માટે બરવાળા એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ અને બરવાળા હેલ્થ ઓફીસના સ્ટાફ દ્વારા વહીયા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને ક્ષયરોગ ના લક્ષણો, ક્ષયરોગની ડેઈલી રેજીમેન ડોટસ દ્વારા સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર મા વિનામૂલ્યે મળે છે તે માટેનું માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending