ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» ચોટીલા માતાજીના દર્શનાર્થે આવેલાં બરવાળાના દેવીપૂજકની છકડો ચોરાયો : સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી

    ચોટીલા માતાજીના દર્શનાર્થે આવેલાં બરવાળાના દેવીપૂજકની છકડો ચોરાયો : સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 02:15 AM IST

    બરવાળાનો દેવીપુજક પરિવાર છકડો રિક્ષા લઇને ચાંમુડા માતાજીએ દર્શન કરવા આવ્યો હતો. ડુંગર ચડીને પરત આવતા નીચે...
    • ચોટીલા માતાજીના દર્શનાર્થે આવેલાં બરવાળાના દેવીપૂજકની છકડો ચોરાયો : સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી
      ચોટીલા માતાજીના દર્શનાર્થે આવેલાં બરવાળાના દેવીપૂજકની છકડો ચોરાયો : સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી
      બરવાળાનો દેવીપુજક પરિવાર છકડો રિક્ષા લઇને ચાંમુડા માતાજીએ દર્શન કરવા આવ્યો હતો. ડુંગર ચડીને પરત આવતા નીચે તળેટીમાં પાર્ક કરેલો છકડો નહીં દેખાતા શોધખોળનાં અંતે રમેશભાઇ અમરસીભાઇએ ચોટીલા પોલીસમાં છકડા ચોરી અંગેની જાણ કરી હતી. જ્યારે છકડો રિક્ષા અજાણ્યો વાહનચોર છકડો ચોરીને ફુલ સ્પીડમાં નિકળતો કેમેરામાં કેદ થયો છે. ઇનસેટ તસવીરમાં ચોર નજરે પડે છે. આ બનાવનીવધુ તપાસ કેતનભાઈ ચાવડા ચલાવી રહ્યાં છે.તસવીર-ભાસ્કર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ચોટીલા માતાજીના દર્શનાર્થે આવેલાં બરવાળાના દેવીપૂજકની છકડો ચોરાયો : સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top