તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • બરવાળામાં સ્વ.અટલ બિહારી વાજપેયીના માનમાં વેપારીઓએ બજારો બંધ રાખી...

બરવાળામાં સ્વ.અટલ બિહારી વાજપેયીના માનમાં વેપારીઓએ બજારો બંધ રાખી...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળાના વેપારી મંડળે સ્વ. અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાજંલિ પાઠવવા પોતાની દુકાનો સજ્જડ બંધ પાળી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. જ્યારે ગ્રામવાસીઓ દ્વારા બરવાળા નગરપાલિકાના મેદાન દરબાર ગઢમાં આવેલા કમલમ્ હોલમાં શોક સભાનું આયોજન કરાયું હતું. આ શોક સભામાં મોટી સંખ્યામા શહેરીજનો ઉપસ્થિત રહીને સ્વ. અટલ બિહારી વાજપેયીની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...