બરવાળામાં આઈ સોનલ ગૃપ દ્વારા નિદાન કેમ્પ યોજાયો

બરવાળા | બરવાળા તાલુકાના બેલા ગામે આઈ શ્રી સોનલ યુવા સંગઠન અને તાલુકા હેલ્થ અોફિસ બરવાળા દ્વારા તા.૨૮ મીએ સર્વરોગ...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2018, 02:10 AM
બરવાળામાં આઈ સોનલ ગૃપ દ્વારા નિદાન કેમ્પ યોજાયો
બરવાળા | બરવાળા તાલુકાના બેલા ગામે આઈ શ્રી સોનલ યુવા સંગઠન અને તાલુકા હેલ્થ અોફિસ બરવાળા દ્વારા તા.૨૮ મીએ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અનીલ વર્મા અને ત્રણેય મેડીકલ ઓફિસસર તેમજ આર.બી.એસ.કેના બે મેડીકલ ઓફિસર અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. બેલા ગામના ગ્રામજનો એ મોટી સંખ્યામા આ કેમ્પનો લાભ લીધો હતો. બરવાળા એસટીએસ રામદેવ સંજયભાઈ દ્વારા ક્ષયરોગની જનજાગૃતિ વિશે સમજ લોકોને આપવામાં આવી હતી.

X
બરવાળામાં આઈ સોનલ ગૃપ દ્વારા નિદાન કેમ્પ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App