સાળંગપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષયરોગ વિશે ચિંતન શિબિર

બરવાળા | બરવાળા તાલુકાના સાળંગપુર આરોગ્ય કેન્દ્ર ખાતે વેપુલ ચાસીયા મેડિકલ ઓફિસરની આગેવાની હેઠળ ક્ષયરોગ વિશે...

DivyaBhaskar News Network | Updated - Mar 19, 2018, 02:10 AM
સાળંગપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષયરોગ વિશે ચિંતન શિબિર
બરવાળા | બરવાળા તાલુકાના સાળંગપુર આરોગ્ય કેન્દ્ર ખાતે વેપુલ ચાસીયા મેડિકલ ઓફિસરની આગેવાની હેઠળ ક્ષયરોગ વિશે ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમા પ્રા.આરોગ્ય કેન્દ્ર સાળંગપુરના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. આ શિબિરમા મંજુલાબેન સોલંકી ફિ.હે.વ રામપરા દ્વારા રીવ્યુ લેવામાં આવ્યો હતો. ટીબીના દર્દીઓને રામદેવ સંજયભાઈ એસ.ટી.એસ. બરવાળા દ્વારા માહિતી અપાઈ હતી તેમજ ડૉ. ચાસીયા ફાળો આપવા તૈયાર થયા હતા.

X
સાળંગપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષયરોગ વિશે ચિંતન શિબિર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App