તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • બરવાળા | શ્રીઆદર્શ શૈક્ષણિક સંકુલ હડદડમાં તારીખ ૧૨ ૭ ૧૭ના રોજ પર્યાવરણ જાગૃતિ

બરવાળા | શ્રીઆદર્શ શૈક્ષણિક સંકુલ-હડદડમાં તારીખ ૧૨-૭-૧૭ના રોજ પર્યાવરણ જાગૃતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | શ્રીઆદર્શ શૈક્ષણિક સંકુલ-હડદડમાં તારીખ ૧૨-૭-૧૭ના રોજ પર્યાવરણ જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હિંગોળગઢ પક્ષી અભયારણ્યના પુર્વ આર.એફ.ઓ.વી.ડી.બાલા ધ્વારા પર્યાવરણ જાગૃતિ અને પક્ષી સંરક્ષણ બાબતે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. તકે ઉગામેડી હાઇસ્કુલના આચાર્ય, બોયસ સ્કુલના આચાર્ય તેમજ આદર્શ સંકુલના તમામ વિભાગના આચાર્ય સ્ટાફગણ અને વિધાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આદર્શ શૈક્ષણિક સંકુલમાં પર્યાવરણ અંગે સેમીનાર

અન્ય સમાચારો પણ છે...