બરવાળા ખાતે આરોગ્ય લક્ષી વર્કશોપ યોજાયો

DivyaBhaskar News Network

Mar 23, 2018, 02:10 AM IST
બરવાળા ખાતે આરોગ્ય લક્ષી વર્કશોપ યોજાયો
બરવાળા | બરવાળા આરોગ્ય ઓફિસ ખાતે ડૉ.અનીલ વર્મા અને ડૉ.પાયલ બોટાદરાના અધ્યક્ષ સ્થાને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમા તમામ રોગો વિશે સંપુર્ણ જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમા પ્રા.આરોગ્ય કેન્દ્ર નાવડાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા તા.હે.ઓ. બરવાળા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

X
બરવાળા ખાતે આરોગ્ય લક્ષી વર્કશોપ યોજાયો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી