• Home
  • Gujarat
  • Ahmedabad Aaspass
  • Barwala
  • બરવાળામા ઝંબુબા હાઈસ્કૂલમા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બરવાળામા ઝંબુબા હાઈસ્કૂલમા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બરવાળા | ભારત દેશમા આ રોગથી રોજના એક હજાર લોકો મૃત્યુ પામે છે. જેને લઈ બરવાળા તાલુકાના લોકોને ક્ષયરોગની જાગૃતિ અને...

DivyaBhaskar News Network | Updated - Feb 22, 2018, 02:10 AM
બરવાળામા ઝંબુબા હાઈસ્કૂલમા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બરવાળા | ભારત દેશમા આ રોગથી રોજના એક હજાર લોકો મૃત્યુ પામે છે. જેને લઈ બરવાળા તાલુકાના લોકોને ક્ષયરોગની જાગૃતિ અને તેના માટે અર્વનેશ માટે બરવાળા એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ અને બરવાળા હેલ્થ ઓફીસના સ્ટાફ દ્વારા શ્રી ઝબુબા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓને ક્ષયરોગ ના લક્ષણો, ક્ષયરોગની ડેઈલી રેજીમેન ડોટસ દ્વારા સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર મા વિનામૂલ્યે મળે છે તે માટેનું માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના આચાર્ય અને શાળાના શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

X
બરવાળામા ઝંબુબા હાઈસ્કૂલમા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App