લાખેણી ગામે ટીબીના દર્દીને ખોરાકનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા તાલુકાના લાખેણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર ડો.વીજય પરમાર અને બરવાળા એસ.ટી.એસ ની મદદથી 7મી ઓગસ્ટે દાતાઓ તરફથી મળેલ પ્રોટીન યુક્ત ખોરાકનું વિતરણ રોહીશાળા અને લાખેણી ગામના ટીબીના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. બરવાળા એસ.ટી.એસ. દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...