Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શને ઝારખંડ હાઈકોર્ટના જજ પધાર્યા

સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શને ઝારખંડ હાઈકોર્ટના જજ પધાર્યા

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 02:05 AM

બરવાળા| બરવાળા તાલુકામા આવેલા જગપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શને એસ.એન.પાઠક હાઇકોર્ટ જજ રાંચી...

  • સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શને ઝારખંડ હાઈકોર્ટના જજ પધાર્યા
    બરવાળા| બરવાળા તાલુકામા આવેલા જગપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શને એસ.એન.પાઠક હાઇકોર્ટ જજ રાંચી ઝારખંડ અને પ્રેમચંદ ત્રિપાઠી વગેરે સાથે તા.૬-૩-૧૮ ના રોજ પધાર્યા હતા. શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી એસ.એન.પાઠકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસના આશિર્વાદ મેળવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ