બરવાળામા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બરવાળા | બરવાળામા આવેલી આઈ.ટી.આઈ ખાતે બરવાળા હેલ્થ ઓફિસના ડોકટરો દ્વારા ક્ષયરોગ અવરનેશ કાર્યક્રમ યોજાયો હતો....

DivyaBhaskar News Network | Updated - Mar 07, 2018, 02:05 AM
બરવાળામા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બરવાળા | બરવાળામા આવેલી આઈ.ટી.આઈ ખાતે બરવાળા હેલ્થ ઓફિસના ડોકટરો દ્વારા ક્ષયરોગ અવરનેશ કાર્યક્રમ યોજાયો હતો. ક્ષયરોગ ગંભીર પ્રકારનો ચેપી રોગ છે.બરવાળા તાલુકાના લોકોને ક્ષયરોગની જાગૃતિ અને તેના માટે અર્વનેશ માટે બરવાળા એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ અને બરવાળા હેલ્થ ઓફીસના સ્ટાફ દ્વારા બરવાળા આઈ.ટી.આઈ વિદ્યાર્થીઓને ક્ષયરોગના લક્ષણો, ક્ષયરોગની ડેઈલી રેજીમેન ડોટસ દ્વારા સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમા વિનામૂલ્યે મળે છે તે માટેનું માર્ગદર્શનઅપાયું હતું. તેમજ વિદ્યાર્થીઓને આ રોગના લક્ષણો, નિદાન અને તેની સારવાર તમામ સરકારી દવાખાનાઓમા મફતમા મળે છે તેની માહીતી આપવામા આવી હતી.

X
બરવાળામા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App