તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • બરવાળા | ગુજરાતસેકેન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા

બરવાળા | ગુજરાતસેકેન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | ગુજરાતસેકેન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમા લેવાયેલ એસ.એસ.સી. માર્ચ-૨૦૧૭ની પરિક્ષામાં કે.પી.ઈ.એસ. ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થી ધ્રુવદિપસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમાએ ૯૩.૫૮ પર્સન્ટાઈલ મેળવી કે.પી.ઈ.એસ. સ્કૂલ અને શાહપુર ગામનું ગૌરવ વધાર્યુ છે. જે બદલ શાળા પરિવાર અને ચુડાસમા પરિવાર અભિનંદન પાઠવ્ય હતા.

બરવાળાના શાહપુર ગામનું ગૌરવ વધાર્યું

અન્ય સમાચારો પણ છે...