બોટાદમાંબોર્ડની પરીક્ષા માટે મહેસુલ વિભાગની સ્ક્વોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડદ્વારા તા. 15 થી 30 માર્ચ સુધી યોજાનાર બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે સ્પેશયલ સ્કર્વોડ તરીકે પ્રાંત અધિકારી એન.એસ.હુળબે સાથે મદદનીશ કર્મચારી બી.વાય.ત્રિવેદી નાયબ મામલતદાર, મતદારયાદી ગઢડા જેઓ ગઢડા શહેર તથા તાલુકાના પરીક્ષા કેન્દ્રોનું સુપર વિઝન કરશે. બરવાળા પ્રાંચ અધિકારી જે.એન.ઝરૂ સાથે એ.જી.વાળા શિરસ્તેદાર, પ્રાંત કચેરી બરવાલા જેઓ બરવાળા શહેર અને તાલુકાના કેન્દ્રોનું સુપર વિઝન કરશે. બોટાદ નાયબ કલેકટર બી.કે.જોષી સાથે મદદનીશ કર્મચારી ડી.એ. પરમાર નાયબ મામલતદાર એ.ટી.વી.ટી મામલતદાર કચેરી સુપરવિઝન કરશે.

અન્ય સમાચારો પણ છે...