બરવાળામાં ક્ષયરોગ વિશે ચિંતન શિબિર યોજાઈ

બરવાળા | બરવાળા તાલુકાના નાવડા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યના કર્મચારી, આશાવર્કર, મેડીકલ ઓફિસર ડૉ. પાયલબેન બોટાદરા...

DivyaBhaskar News Network | Updated - Mar 18, 2018, 02:05 AM
બરવાળામાં ક્ષયરોગ વિશે ચિંતન શિબિર યોજાઈ
બરવાળા | બરવાળા તાલુકાના નાવડા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યના કર્મચારી, આશાવર્કર, મેડીકલ ઓફિસર ડૉ. પાયલબેન બોટાદરા ની અધ્યક્ષતામા ક્ષયરોગ વિશે ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમા સુપરવાઈઝર એમ.બી.સોલંકી અને ટીબી સુપરવાઈઝર સંજયભાઈ દ્વરા આરોગ્ય લગતી તમામ કામગીરી અને ટીબી રોગને લગતી કામગીરી વિશેની વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી. આ કાર્યક્રમમા આરોગ્ય લક્ષી કામગીરી માં વધુ વેગ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું,

X
બરવાળામાં ક્ષયરોગ વિશે ચિંતન શિબિર યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App