ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણાનું વિતરણ

    બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણાનું વિતરણ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 18, 2018, 02:05 AM IST

    બરવાળા | બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણા, મગ અને દેશી ગોળનું વિતરણ કરવામા આવી રહ્યુ છે. આવા ભગીરથ કાર્ય...
    • બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણાનું વિતરણ
      બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણાનું વિતરણ
      બરવાળા | બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણા, મગ અને દેશી ગોળનું વિતરણ કરવામા આવી રહ્યુ છે. આવા ભગીરથ કાર્ય કરવા માટે બરવાળા તાલુકાના દાતાઓને તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા પ્રોત્સાહિત કરવામા આવી રહ્યા છે. ટીબીનું નિદાન અને સારવાર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત થાય છે. બરવાળા તલુકા હેલ્થ ઓફિસ ના એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ દ્વારા સફળ કામગીરી બદલ દર્દીઓ ખૂબજ પ્રોત્સાહિત થયા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણાનું વિતરણ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top