બરવાળા ખાતે શહેર ભારતીય જનતા પક્ષના હોદેદારો નિમાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ખાતે શહેર ભારતીય જનતા પક્ષના હોદેદારો નિમાયા

બરવાળા |ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાના પ્રમુખ સુરેશભાઇ ગોધાણીની સુચના તેમજ જિલ્લા સંગઠનની માર્ગદર્શન મુજબ બરવાળા શહેરના ભાજપના હોદેદારોની નિમણુંક કરાઇ હતી. જેમાં ભાવસંગભાઇ તલસાણીયા -પ્રમુખ, હીરેનભાઇ વસાણી, બળવંતસિંહ ગોહીલ -મહામંત્રી, બલરાજ ખાચર, લઘધીરસિંહ ઝાલા, દીલીપ ચાવડા, શિવુભાઇ મોરી, ઘનશ્યામભાઇ પરમાર, શૈલેશભાઇ મેર- ઉપપ્રમુખ, ધીરુભાઇ બારોટ, રજનીભાઇ સારોલા, ભાવનાબેન માવાણી, અમૃતાબેન ધોલેરીયા, શોભનાબેન વ્યાસ, રેખાબેન સોલંકી- મંત્રી, પ્રકાશભાઇ જોધાણી, કોસાધ્યક્ષ, નજીરભાઇ મીર- કોર્ડીનેટર તરીકેના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જે નિમણુંકને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હર્ષભેર વધાવી લીધેલ અને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...