બોટાદ APMCની તમામ હરાજી સોમથી શનિ સુધી બંધ

બરવાળા | બોટાદ એ.પી.એમ.સી માર્કેટીંગયાર્ડની તમામ પ્રકારની હરાજીની કાર્યવાહી તા. 26 માર્ચ સોમવારથી તા. 32 માર્ચ શનિવાર...

DivyaBhaskar News Network | Updated - Mar 25, 2018, 02:05 AM
બોટાદ APMCની તમામ હરાજી સોમથી શનિ સુધી બંધ
બરવાળા | બોટાદ એ.પી.એમ.સી માર્કેટીંગયાર્ડની તમામ પ્રકારની હરાજીની કાર્યવાહી તા. 26 માર્ચ સોમવારથી તા. 32 માર્ચ શનિવાર સુધી માર્ચ મહિનો હોવાથી આ દિવસોમાં હરાજીની તમામ પ્રક્રિયા બંધ રહેશે. માટે કોઈપણ ખેડૂતોએ પાક હરાજી માટે બોટાદ યાર્ડમા લાવવો નહી તેમ માર્કેટીંગયાર્ડ ના ચેરમેન ધીરજલાલ પટેલ દ્વારા જણાવાયું હતું.

X
બોટાદ APMCની તમામ હરાજી સોમથી શનિ સુધી બંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App