કુંડળ હિંડો‌ળા ઉત્સવ અંતિમ તબક્કામાં

કુંડળ હિંડો‌ળા ઉત્સવ અંતિમ તબક્કામાં બરવાળા તાલુકાના કુંડળ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણમાસ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2015, 02:00 AM
કુંડળ હિંડો‌ળા ઉત્સવ અંતિમ તબક્કામાં
કુંડળ હિંડો‌ળા ઉત્સવ અંતિમ તબક્કામાં

બરવાળા તાલુકાના કુંડળ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણમાસ દરમિયાન ચાલી રહેલ હિંડોળા ઉત્સવ અંતિમ તબક્કામાં છે ત્યારે ભક્તોની ભીડ જામી છે.કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણમાસ દરમિયાન હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે શ્રી હરીને વિવિધ વસ્ત્રો અને સુકામેવા જેવા અનેક વિધ હિંડોળે ઝુલી રહ્યા છે ત્યારે હિંડોળાના દર્શને ભક્તોની ભીડ જામી છે હિંડોળા ઉત્સવ શ્રાવણમાસ તા. 13-9-15ના રોજ પૂર્ણ થતો હોવાથી અંતિમ ચરણ મા હોય હિંડોળા ઉત્સવના દર્શનનો લાભ લેવા ભક્તો દૂર દેશાવરથી પધારી રહ્યા છે અને શ્રી હરીના વિવિધ સ્વરૂપે હિંડોળે જુલતા જોઈ સૌ ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. }કેતનસિંહ પરમાર

X
કુંડળ હિંડો‌ળા ઉત્સવ અંતિમ તબક્કામાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App