• Gujarati News
  • અતિપછાત જાતિ વિકાસ નિગમના ડિરેક્ટર નિમાયા

અતિપછાત જાતિ વિકાસ નિગમના ડિરેક્ટર નિમાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અતિપછાત જાતિ વિકાસ નિગમના ડિરેક્ટર નિમાયા

બરવાળા|રાજયસરકાર દ્વારા વિકાસ બોર્ડ નિગમમાં નિમણુંકનો દોર ચાલુ થયો છે તેમાં બરાવાળા તાલુકાના ચોકડી ગામના રહેવાસી લલીતકુમાર દેવીદાસ સાધુ (એલ.ડી. ડાભી)ની નિમણૂક ડિરેકટર અતિ પછાત જાતિ વિકાસ નિગમ ગુજરાત રાજય ગાંધીનગરમાં થતા ચોકડી ગામ અને બરવાળાના લોકોમાં આનંદની લાગણી અનુભવી રહ્યા છે.