• Gujarati News
  • બોટાદ જિલ્લા ભાજપ સંગઠન પર્વના સહઇન્ચાર્જ િનમાયા

બોટાદ જિલ્લા ભાજપ સંગઠન પર્વના સહઇન્ચાર્જ િનમાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ જિલ્લા ભાજપ સંગઠન પર્વના સહઇન્ચાર્જ િનમાયા

બરવાળા|બોટાદ જિલ્લા ભાજપ સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ તરીકે મહાસુખભાઈ યુ. કણઝરીયા (દલવાડી)ની નિમણૂક કરાઇ છે. મહાસુભાઈ નગરપાિલકાના પૂર્વ પ્રમુખ તરીકે હતા. તેમજ ભાવનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. હાલતમાં તેઓ પ્રદેશ ભાજપ કારોબારીમાં બક્ષીપંચ મોરચાના સભ્યની જવાબદારી નિભાવી રહ્યા છે.