• Home
  • Gujarat
  • Ahmedabad Aaspass
  • Barwala
  • બોટાદ એલ.સી.બી. પી.આઈ. એચ.આર.ગોસ્વામી, પી.એસ.આઈ. વી.ડી.ઘોરડા તથા સ્ટાફ સહિતનાં

બોટાદ એલ.સી.બી. પી.આઈ. એચ.આર.ગોસ્વામી, પી.એસ.આઈ. વી.ડી.ઘોરડા તથા સ્ટાફ સહિતનાં

બોટાદ એલ.સી.બી. પી.આઈ. એચ.આર.ગોસ્વામી, પી.એસ.આઈ. વી.ડી.ઘોરડા તથા સ્ટાફ સહિતનાં કાફલાએ બરવાળાનાં સમસુદીનભાઈ...

DivyaBhaskar News Network | Updated - Mar 30, 2018, 02:00 AM
બોટાદ એલ.સી.બી. પી.આઈ. એચ.આર.ગોસ્વામી, પી.એસ.આઈ. વી.ડી.ઘોરડા તથા સ્ટાફ સહિતનાં

બોટાદ એલ.સી.બી. પી.આઈ. એચ.આર.ગોસ્વામી, પી.એસ.આઈ. વી.ડી.ઘોરડા તથા સ્ટાફ સહિતનાં કાફલાએ બરવાળાનાં સમસુદીનભાઈ સાલેવાલાવાળાની કુંડળ ગામની સીમમાં આવેલ વાડીએ બાતમીને આધારે રેઈડ કરતા પોલીસે સમસુદીનભાઈ સાલેવાલા રહે, બરવાળા., રાકેશભાઈ ડાભી રહે.ખમીદાણા., માવજીભાઈ સોલંકી રહે.રામપરા., વેલજીભાઈ બાવળીયા રહે.દરેડ, તા.વલ્લભીપુર, જી.ભાવનગર., અભસંગભાઈ સોલંકી રહે.માલપરા, તા.વલ્લભીપુર., રાજુભાઈ ખંભાળીયા રહે. લાઠીદડ., રાજુભાઈ અમુભાઈ હળવદીયા રહે. લાઠીદડ., વેલજીભાઈ તાવીયા રહે. ખમીદાણાવાળાને 1,30,030 ની રોકડ રકમ તથા 5 બાઈક રૂ.95000 અને 8 મોબાઈલ રૂ.5000 તથા ગંજીપાનાના સેટ અગિયાર એક પેટીમાં પ્લાસ્ટીકનાં ટોકન સહિતનાં જુગારનાં સાહિત્ય મળી કુલ રૂ.2,30030 નાં મુદામાલ ઝડપી લઈ બરવાળા પોસ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરેલ છે.

X
બોટાદ એલ.સી.બી. પી.આઈ. એચ.આર.ગોસ્વામી, પી.એસ.આઈ. વી.ડી.ઘોરડા તથા સ્ટાફ સહિતનાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App