તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા-રાણપુરના 61 ગામોનો સેવાસેતુ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરવાળાઅને રાણપુર તાલુકાના ૬૧ ગામો નો પ્રાંત કક્ષાનો સાત સેવાસેતુ કાર્યક્રમો યોજાયા હતા. જેમા કુલ ૨૦૮૦૭ અરજદારોની અરજી આવી હતી તેમાંથી ૨૦૮૦૭ અરજીનો સ્થળ ઉપર નિકાલ થયો હતો. જ્યારે ૩૬ અરજીઓ નકારાત્મક રહી હતી.

બરવાળા અને રાણપુર બે તાલુકાના ૬૧ગામોનો પ્રાંત અધિકારી જ્યશ્રીબેન જરૂ ના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમા બરવાળા તાલુકાના રોજીદ,ઢાઢોદર એન કુડંળ મળી ત્રણ સેવાસેતુ કાર્યક્રમો યોજાયા હતા. જેમા તાલુકાના ૨૫ ગામોના ૬૨૩૫ અરજદારોએ અરજી કરી હતી. તેમાથી ૬૨૨૮ અરજીઓ સ્થળ ઉપર હલ કરવામાં આવી હતી જ્યારે બાકિની અરજીઓ નકારાત્મક રહી હતી. જ્યારે રાણપુર તાલુકાના ૩૬ ગામો માટે ચાર સેવા સેતુ કાર્યક્રમ ખોખરનેશ, ઉમરાળા, બરાનીયા અને જાળીલા ગામે યોજાયા હતા. જેમા ૧૪૫૭૨ અરજદારો અરજી કરી હતી. તેમાથી ૧૪૫૪૩ અરજીઓ સ્થળ ઉપર હલ કરવામાં આવી હતી.

20807 અરજદારોની 20771 અરજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો