ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» કુંડળ ગામે ક્ષયરોગની પત્રીકાનું વિતરણ કરાયું

    કુંડળ ગામે ક્ષયરોગની પત્રીકાનું વિતરણ કરાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 11, 2018, 02:00 AM IST

    બરવાળા | બરવાળા તાલુકામા આવેલા કુંડળ ગામે મહિલા આંતર રાષ્ટ્રીય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિન નિમીતે મોટી...
    • કુંડળ ગામે ક્ષયરોગની પત્રીકાનું વિતરણ કરાયું
      કુંડળ ગામે ક્ષયરોગની પત્રીકાનું વિતરણ કરાયું
      બરવાળા | બરવાળા તાલુકામા આવેલા કુંડળ ગામે મહિલા આંતર રાષ્ટ્રીય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિન નિમીતે મોટી સંખ્યામા અદાધિકારી, અધિકારીઓ, પેરામેડિકલ સ્ટાફ અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી ટીબીના રોગ વિશે માહિતી આપવામા આવી હતી અને આ રોગને લગતી પત્રીકાઓનું વિતરણ બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીબી એ અતિ ગંભીર પ્રકારનો ચેપી રોગ છે. ટીબીનું નીદાન અને સારવાર તમામ નજીકના આરોગ્ય કેન્દ્રો પર મફતમાં થાય છે. બે અઠવાડીયા કે તેથી વધુ સમયની ખાંસી , સાંજ પડ્યે જીણો તાવ, ભુખ ઓછી લાગવી, શરીરના વજમા ઘટાડો થવો વગેરે જેવા લક્ષણો દેખાય તો ટેબી હોય શકે છે એવા લક્ષણો વાળા ને જલદીથી નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર તપાસ કરાવવા માટે અનુરોધ કરવામા આવ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કુંડળ ગામે ક્ષયરોગની પત્રીકાનું વિતરણ કરાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `