રાણપુર બરવાળા રોડ પર સગીરા સાથે દુષ્કર્મ

બરવા‌ળા | રાણપુર બરવાળા રોડ ઉપર હડમતાળા ગામના પાટીયા પાસે 14 વર્ષની સગીરાને મોઢે ડુચો દઇ બળાત્કાર કરી નાસવા જતા...

DivyaBhaskar News Network | Updated - Mar 11, 2018, 02:00 AM
રાણપુર બરવાળા રોડ પર સગીરા સાથે દુષ્કર્મ
બરવા‌ળા | રાણપુર બરવાળા રોડ ઉપર હડમતાળા ગામના પાટીયા પાસે 14 વર્ષની સગીરાને મોઢે ડુચો દઇ બળાત્કાર કરી નાસવા જતા શખ્સને રાણપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. રાણપુર પોલીસ દ્વારા માહિતી મુજબ તા.10 માર્ચના બપોરે બરવાળા રાણપુર રોડ ઉપર હડમતાળા ગામના પાટીયા પાસે 14 વર્ષની સગીરાને મોઢે ડુચો દઇ મહંત શંભુગીરી મહંત શંકરગીરી મઢી (દત્ત મંદિર સોલાસંત હીંમતનગર) મુળનામ: પ્રવિણ ધીરૂભાઇ ટોકરાળીયા (રહે. બરવાળા)એ આ બાળા પર દુષ્કર્મ કરી ભાગવા જતા આ શખ્સને રાણપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે સગીરાના બનેવીએ રાણપુર પોલીસ સ્ટેશનમાં પ્રવિણ ધીરૂભાઇ ટોકરાળીયા વિરૂધ્ધ ગુનો નોંધાવતા આગળની તપાસ સી.પી.આઇ, એચ.આર.ગૌસ્વામી ચલાવી રહ્યા છે.

X
રાણપુર બરવાળા રોડ પર સગીરા સાથે દુષ્કર્મ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App