બરવાળાની કે.બી.એમ. ગર્લ્સ સ્કૂલમાં શુભેચ્છા સમારોહ

બરવાળા | બરવાળા તાલુકાની શ્રીમતી એમ.એસ.બી. અને કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધો. ૧૦ અને ધો. ૧૨ ની બાળાઓનો વિદાય કોઈની...

DivyaBhaskar News Network | Updated - Mar 08, 2018, 02:00 AM
બરવાળાની કે.બી.એમ. ગર્લ્સ સ્કૂલમાં શુભેચ્છા સમારોહ
બરવાળા | બરવાળા તાલુકાની શ્રીમતી એમ.એસ.બી. અને કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધો. ૧૦ અને ધો. ૧૨ ની બાળાઓનો વિદાય કોઈની નહિ. શિર્ષક હેઠળ ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીની બાળાઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ શુભેચ્છા સમારોહમા શાળાના આચાર્ય હિનાબેન એન.પટેલ અને શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને પ્રેરણા દાય વકતવ્ય આપી શુભેકામનાઓ આપી હતી.

X
બરવાળાની કે.બી.એમ. ગર્લ્સ સ્કૂલમાં શુભેચ્છા સમારોહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App