• Home
  • Gujarat
  • Bhuj
  • Anjar
  • ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને

ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને

ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને ચમકાવતી ગુજરાતી ફિલ્મ \"દેશની...

DivyaBhaskar News Network | Updated - Jul 15, 2015, 09:35 AM
ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને
ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને ચમકાવતી ગુજરાતી ફિલ્મ "દેશની કોઇ પણ સરહદ પ્રેમને રોકી શકશે નહીં'નું શૂટિંગ કરવામાં આવ્યું હતું. હીરો છકડો ચલાવતો હતો અને હિરોઇન તેની બહેનપણી સાથે પાછળ બેઠી હતી, તેવા સીનને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી.

અંજારમાં ફિલ્મ શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા

ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને
X
ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને
ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App