ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Anjar» સ્વસ્થ ગુજરાત : 9750 કરોડની જોગવાઈ

    સ્વસ્થ ગુજરાત : 9750 કરોડની જોગવાઈ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 21, 2018, 04:40 AM IST

    • સ્વસ્થ ગુજરાત : 9750 કરોડની જોગવાઈ
      સ્વસ્થ ગુજરાત : 9750 કરોડની જોગવાઈ
      અકસ્માતોમાં ‘ગોલ્ડન અવર’માં આનુસાંગિક સારવાર આપી જીવન બચાવવાની યોજના માટે રૂપિયા 30 કરોડ ફાળવાયા. તમામ જિલ્લાઓમાં નિયોનેટલ એમ્બુલન્સ સર્વિસ માટે રૂ. 3 કરોડ.

      આશા બહેનોના ઇન્સેન્ટિવમાં વધારા માટે રૂ. 242 કરોડની જોગવાઈ.

      ડાકોર, અંજાર, ઊના અને ઉચ્છલમાં 100 પથારીની પેટા જિલ્લા હૉસ્પિટલમાં અપગ્રેડ કરવા માટે રૂ. 16 કરોડની જોગવાઈ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સ્વસ્થ ગુજરાત : 9750 કરોડની જોગવાઈ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `