• Gujarati News
  • National
  • અંજાર| શહેરકોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ઝાલાએ મુખ્યમંત્રી અાનંદીબેન પટેલને અંજાર પાલિકાના

અંજાર| શહેરકોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ઝાલાએ મુખ્યમંત્રી અાનંદીબેન પટેલને અંજાર પાલિકાના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર| શહેરકોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ઝાલાએ મુખ્યમંત્રી અાનંદીબેન પટેલને અંજાર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા ભ્રષ્ટાચાર ગેરરીતિ બાબતે પત્ર લખ્યો હતો, અગ્રસચિવ શહેરી વિકાસ વિભાગ દ્વારા કલેક્ટરને જાણ કરાઇ હતી, કલેક્ટર દ્વારા તા. 3/6ના અંજાર નાયબ કલેક્ટર મિતેશ પંડ્યાને તપાસ કરી દિવસ-7માં જવાબ આપવાનો હુકમ કરાયો છે. બાબતે તપાસ નહીં કરાય, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, તો જવાબદારી તંત્રની રહેશે તેમ દિલીપસિંહે જણાવ્યું હતું.

અંજાર નગરપાલિકામાં ગેરરીતિ મામલે તપાસના આદેશ

અન્ય સમાચારો પણ છે...