તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તુણા અને વીડી ગામે નવા પંચાયત ભવનનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુણા અને વીડી ગામે નવા પંચાયત ભવનનું લોકાર્પણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારતાલુકાના તુણા ગામે 18 લાખના ખર્ચે બનનાર નવા પંચાયત ભવનનું ખાતમુર્હત અને સંસદસભ્યની ગ્રાંટમાંથી 3.50 લાખના ખર્ચે બનેલા મેઘવાળ સમાજના સાંસકૃતિક હોલનું લોકાર્પણ તેમજ વીડી ગામે 14 લાખના ખર્ચે બનનાર પંચાયત ઘરના ખાતમુર્હતનો કાર્યક્રમ સંસદિય સચિવ વાસણભાઇ આહિર અને સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરવામાં આવશે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નવિનભાઇ ઝરુ, જિલ્લા પંચાયતના સભ્ય લક્ષ્મીબેન મ્યાત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ રાંભઇબેન ઝરુ, દેવજી સોરઠિયા, વીડીના સરપંચ કૌશીકભાઇ વાણીયા અને ઇજનેર મિશ્રા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો