તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધમડકા ગ્રામ પં.ના સદસ્યને 3 બાળકો હોઇ સભ્યપદ ખોયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમડકા ગ્રામ પં.ના સદસ્યને 3 બાળકો હોઇ સભ્યપદ ખોયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનીધમડકા ગ્રામ પંચાયતના સદસ્યને ત્રણ બાળકો હોવાથી તેમને સભ્યપદેથી દૂર કરાયા હતા.

ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30 પ્રમાણે ત્રણ બાળકો ધરાવતી વ્યક્તિ ગ્રામ પંચાયતનો સભ્યપદ ધરાવી નથી શકતી. રમેશભાઇ કેશવજીભાઇ પરમાર ધમડકા ગ્રામ પંચાયતના સદસ્ય છે. જે અંજાર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી એચ.વી. કોડાવાલાએ તેમને સભ્યપદેથી દૂર કરતો હુકમ કર્યો હતો. ટીડીઓ કોલાવાલાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, પંચાયતના સભ્યને ત્રણ બાળકો છે તે બાબતની આધારપુરાવા સાથે રજુઆતો થઇ હતી. જેને ધ્યાને લઇ તેમને પંચાયતના સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો