તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શંકાસ્પદ 1.87 લાખની ચોરી : ફરિયાદ લેવાઇ

શંકાસ્પદ 1.87 લાખની ચોરી : ફરિયાદ લેવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકાસ્પદ 1.87 લાખની ચોરી : ફરિયાદ લેવાઇ

અંજારમાંચોરીની ફરિયાદોમાં નોંધવામાં પોલીસની વધુ એક બેદરકારી સામે આવી હતી. મેઘપર બોરીચી ખાતે રહેતા પવન શર્માના બંધ મકાનમાં 1.87 લાખની ચોરીની ફક્ત અરજી લઇ ઘરે મોકલી દેવાયા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પોલીસે ‘કોઇ પકડાશે તો તપાસ કરશું’ જેવું બેજવાબદાર નિવેદન આપી ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું હતું. ચાર દિવસ બાદ પણ ફરિયાદ નોંધાઇ નહતી.

અન્ય સમાચારો પણ છે...