• Gujarati News
  • અંજાર શહેરમાં કે.કે.એમ.એમ. ગર્લ્સ હાઇસ્કૂલ પાસે તથા અન્યત્ર ભાજપ અને

અંજાર શહેરમાં કે.કે.એમ.એમ. ગર્લ્સ હાઇસ્કૂલ પાસે તથા અન્યત્ર ભાજપ અને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર શહેરમાં કે.કે.એમ.એમ. ગર્લ્સ હાઇસ્કૂલ પાસે તથા અન્યત્ર ભાજપ અને કોંગ્રેસ દ્વારા નવરાત્રિ-દશેરા અને ઇદની શુભેચ્છાના હોર્ડિંગ્સ લાગ્યા છે, એમાં કોંગ્રેસના હોર્ડિંગ્સમાં પ્રમુખ અને હોદેદારોના ફોટોગ્રાફ છે, પણ ભાજપના હોર્ડિંગ્સમાં માત્ર ધારાસભ્ય અને શહેર પ્રમુખની તસવીર છે. લોકોને અને ખુદ કાર્યકરોને એવું લાગી રહ્યું છે કે, પક્ષમાં અાંતરિક ખટરાગ છે, બેનરમાં ક્યાંક એનો પડઘો તો નથી પડતો નેω

ભાજપના હોર્ડિંગ્સમાં ડોકાયો જૂથવાદ?