જયંતિલાલ ઓઝા, શિકાગો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયંતિલાલ ઓઝા, શિકાગો

ભારતીય સિનિયર્સ સિટિઝન્સ ઓફ શિકાગોએ 500થી વધુ સભ્યો, મહેમાનો અને આમંત્રિતો સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી.

ઇવેન્ટનું થીમ ગુજરાતી જલસો રાખવામાં આવ્યું હતું અને તેનો પ્રારંભ ગણેશ વંદના સાથે થયો હતો.બીએસસીના સેક્રેટરી રક્ષિતા અંજારિયા અને બીએસસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પ્રતિમા શાહે એપ્રિલ 2018માં યોજાનારી સિનિયર્સ ટેલન્ટ ઇવનિંગની માહિતી આપી હતી. આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે 16 મી માર્ચ 2018ના રોજ ઇટાસ્કામાં આવેલા મિડવેસ્ટ સ્વામિ.

અન્ય સમાચારો પણ છે...