• Gujarati News
  • અંજાર પાસે વાહન અડફેટે વાછરડીનું મોત

અંજાર પાસે વાહન અડફેટે વાછરડીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારપાસે રવિવારે વહેલી સવારે કોઇ અજાણ્યા વાહને એક વાછરડીને અડફેટે લેતા ગંભીર ઇજાઓથી મોત થયું હતું.

બનાવ અંગે મળતી માહિતી મુજબ અંજારની ભાગોળે રવિવારે વહેલી સવારે વરસામેડી રોડ પર માર્કેટ યાર્ડ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કોઇ અજાણ્યો વાહનચાલક એક વાછરડીને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ગૌવંશના અકસ્માતમાં મોતથી ગૌપ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી.