Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Anjar » અંજારમાં દિવ્ય ભાસ્કરના વિજેતાઓને ઇનામ અપાયા

અંજારમાં દિવ્ય ભાસ્કરના વિજેતાઓને ઇનામ અપાયા

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:40 AM

અંજારમાં દિવ્ય ભાસ્કરની ‘જીતો 15 કરોડ’ ઇનામી યોજનાના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયા હતા. બહુચરાજી મંદિરની પૂજા કરતા...

  • અંજારમાં દિવ્ય ભાસ્કરના વિજેતાઓને ઇનામ અપાયા
    અંજારમાં દિવ્ય ભાસ્કરની ‘જીતો 15 કરોડ’ ઇનામી યોજનાના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયા હતા. બહુચરાજી મંદિરની પૂજા કરતા નીમુબેન ગોસ્વામી અને પીજીવીસીએલના નિવૃત્ત અધિકારી સુરેશભાઇ મહેતાના હસ્તે ઇનામ અપાયા હતા. દિવ્ય ભાસ્કરના વિતરક દિનેશ દૈયા દ્વારા આયોજન વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. અંજાર વિસ્તારના ઇનામ લેવાના બાકી હોય તેવા વિજેતાઓને મો.નં. 94275 68045 પર સંપર્ક કરવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending