અંજાર |અંજારનામેઘપર (બોરીચી) પાસે બુધવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ રાજેશભાઇ
અંજાર |અંજારનામેઘપર (બોરીચી) પાસે બુધવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ રાજેશભાઇ માયાભાઇ આહિર નામનો 21 વર્ષીય યુવાન મેઘપર (બોરીચી) રેલવે ફાટક પાસે જઇ રહ્યો હતો, તે દરમિયાન મેઘપર (બોરીચી) ખાતે રહેતા અસલમ હાકમશા શેખડાડાએ તું અહીં કેમ આવે છે કહીને ઝપાઝપી ફરી ફોન લઇ લીધો હતો, બાદમાં આરોપીએ 2 હજાર રોકડ આપ્યા બાદ ફોન પરત કરી નાસી ગયો હતો.
મેઘપર (બો)માં યુવાનને મારી 2 હજાર લૂંટી લેવાયા