• Gujarati News
  • National
  • અંજાર |અંજારના ખેડોઇમાં વર્ષ 2014માં રૂ. 9.27 લાખના દારુનો જથ્થો

અંજાર |અંજારના ખેડોઇમાં વર્ષ 2014માં રૂ. 9.27 લાખના દારુનો જથ્થો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર |અંજારના ખેડોઇમાં વર્ષ 2014માં રૂ. 9.27 લાખના દારુનો જથ્થો જડપી પાડ્યો હતો. જેમાં મુખ્ય સુત્રધાર રાજસ્થાન ભાગી જતાં તેને અંજાર પોલીસે દબોચી લીધો હતો. ખેડોઇમાં જુન 2014માં એલસીબીએ 9.27 લાખ રુપિયાનો દારુ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. બનાવમાં સંડોવાયેલા સુત્રધાર પ્રકાશ ઠાકરારામ બિષ્નોઇ નામનો આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો. જેને અંજાર પોલીસના ડિ સ્ટાફે રાજસ્થાનથી ઝડપી લેતાં પોલીસે વધુ વિગતો માટે રિમાન્ડની માગણી કરી હતી.

ખેડોઇમાં 2014માં દારુના કેસમાં ભાગેડુ આરોપી રાજસ્થાનથી ઝડપ્યો

અન્ય સમાચારો પણ છે...