તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોરાઉ પામ ઓઇલ સાથે ભીમાસર (ચ)નો હોટલ માલિક જબ્બે

ચોરાઉ પામ ઓઇલ સાથે ભીમાસર (ચ)નો હોટલ માલિક જબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાભીમાસર ગામે હોટલ ધરાવતા શખ્સ પાસે ચોરાઉ ક્રુડ પામ ઓઇલ હોવાની બાતમીને આધારે એલસીબીએ વોચ ગોઠવી હોટલ માલિકને ઝડપી તેની પાસેથી કુલ 12700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંજાર તાલુકાના ભીમાસર(ચ) પાસે બજરંગ હોટલના માલિક પાસે ચોરાઉ ક્રુડ ઓઇલ હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી હોટલ પર છાપો માર્યો હતો, જેમાં એલસીબીએ 280 લિટર ચોરાઉ ક્રુડ ઓઇલ મળી આવતાં કુલ રૂપિયા

...અનુસંધાનપાના નં.4

p12700નામુદ્દામાલ સાથે માલિકની ધરપકડ કરી અંજાર પોલીસને સોંપ્યો હતો. મહત્ત્વનું છે કે, અંજાર પોલીસ પાસે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ હોવાથી આરોપીના નામ સહિત અન્ય વિગતો મેળવી શકાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...