• Gujarati News
  • National
  • અંજારમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલયમાં જનોઇ બદલાવાઇ

અંજારમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલયમાં જનોઇ બદલાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્તબ્રહ્મસમાજ માટે દર વર્ષે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય દ્વારા શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવે છે. વર્ષે પૂનમના દિવસે ગ્રહણ હોવાથી જનોઇ વહેલી બદલવામાં આવી હતી.

ગણપતિ પૂજન, તર્પણ, સપ્તઋષિ પૂજન બાદ બ્રાહ્મણોએ નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી, જેમાં આચાર્ય પદે દેવેન વ્યાસ, ઉપાચાર્ય અનિરૂદ્ધભાઇ હર્ષ રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઇ દવે, મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઇ દવે, મધુકાંત દવે વગેરે સંભાળી હતી. અંકિતભાઇ ભટ્ટ, અનિલભાઇ પંડ્યા વગેરે આગેવાનો શાસ્ત્રોક્તવિધિથી જનોઇ બદલવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

પૂનમના ગ્રહણ હોવાથી યજ્ઞોપવિત વહેલી બદલાવાઇ

અન્ય સમાચારો પણ છે...