• Gujarati News
  • National
  • 10 દિ’થી અંજારના ચંપકનગરમાં વહેતી ગટરથી લોકો ત્રસ્ત

10 દિ’થી અંજારના ચંપકનગરમાં વહેતી ગટરથી લોકો ત્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર |ચંપકનગર સોસાયટીની સામે છેલ્લા 10 દિવસથી ઉભરાતી ગટરોથી લોકો ત્રસ્ત બન્યા હતા. રહીશોની અનેક રજૂઆતો બાદ પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી. ચંપકનગરની બાજુમાં આવેલા ખેતરપાળ-1 પાસે આવેલી ખુલ્લી જગ્યામાં આવેલી ગટરો ઉભરાતાં ગંદું પાણી સોસાયટીઓના રસ્તાઓ પર ફરી વળ્યું હતું. ગરમીના સમયમાં રોગચાળો ફેલાય તે પહેલાં ગટર સાફ કરવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...